નીચેનામાંથી કયો સેટ તીવ્ર (intensive) ગુણધર્મોનો છે?

  • A
    એન્થાલ્પી,તાપમાન
  • B
    કદ,તાપમાન
  • C
    એન્થાલ્પી,કદ
  • D
    તાપમાન,વક્રીભવનાંક

Explore More

Similar Questions

અચળ કદ પર $\Delta H - \Delta U$ ના મૂલ્ય માટે નીચેનામાંથી કયું સાચું છે?

એક વાયુનું દબાણ $100 \ kPa$ છે. જો તેને $1 \ m^{3}$ થી $10 \ dm^{3}$ સુધી સંકોચવામાં આવે,તો થયેલ કાર્ય શોધો. ($J$ માં)

થર્મોકેમિસ્ટ્રીમાં વપરાતી પ્રમાણિત અવસ્થાની શરતો કઈ છે?

જ્યારે આદર્શ વાયુની અવસ્થા $(P_i, V_i)$ થી $(P_f, V_f)$ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે બદલાય ત્યારે વિસ્તરણમાં થયેલ કુલ કાર્ય આલેખ દ્વારા દર્શાવો. $pV$ આલેખની મદદથી,ઉપરના કિસ્સામાં થયેલ કાર્યની સરખામણી અચળ બાહ્ય દબાણ $P_f$ ની વિરુદ્ધ કરવામાં આવતા કાર્ય સાથે કરો.

Difficult
View Solution

જ્યારે કોઈ સિસ્ટમ અવસ્થા $A$ થી $B$ માં જાય છે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $40 \, kJ/mol$ છે. જો સિસ્ટમ પ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ થી $B$ માં જાય અને અપ્રતિવર્તી માર્ગ દ્વારા પાછી $A$ અવસ્થામાં આવે,તો આંતરિક ઉર્જામાં ચોખ્ખો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo