નીચેનામાંથી કઈ એક જાતિ (species) છે?

  • A
    Mammalia
  • B
    Canis familiaris
  • C
    Caninae
  • D
    Carnivora

Explore More

Similar Questions

તમે વારંવાર મળતા લોકોને વર્ગીકૃત કરવા માટે કયા વિવિધ માપદંડો પસંદ કરશો?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$P$. સૃષ્ટિ$1$. indica
$Q$. ગોત્ર$2$. Musca
$R$. કુળ$3$. Fungi
$S$. પ્રજાતિ$4$. Canidae
$T$. જાતિ$5$. Polymoniales

$P, Q, R, S, T$ માટે સાચો ક્રમ પસંદ કરો.

પ્રજાતિ (Genus) અને કુળ (Family) વચ્ચેના વર્ગક માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત છે?

વનસ્પતિ વર્ગીકરણની પદાનુક્રમિક પદ્ધતિમાં,નીચેનામાંથી કયો વર્ગીકરણનો દરજ્જો સામાન્ય રીતે '$ceae$' પ્રત્યયથી અંત પામે છે?

નામાધિકરણ સાથે સંકળાયેલ સજીવનાં સચોટ વર્ણનની પધ્ધતિ એટલે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo