ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નીચેનામાંથી શું હંમેશા ઋણ હોય છે?

  • A
    $\Delta H$
  • B
    $\Delta S$
  • C
    $\Delta G$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ગુણધર્મ તીવ્ર (intensive) ગુણધર્મ નથી?

આદર્શ થર્મોસ ફ્લાસ્કમાં મૂકેલો બરફનો ટુકડો ...... પ્રણાલી સૂચવે છે.

કઈ પરિસ્થિતિઓમાં વાયુનું સમતાપી વિસ્તરણ એ મુક્ત વિસ્તરણ પ્રક્રિયા બને છે?

પ્રણાલી (System) એટલે શું? પ્રણાલીના પ્રકારો સમજાવો.

$1 \ bar$ અને $0^{\circ} C$ તાપમાને $1 \ g$ પાણીના ઠારણ માટે એન્થાલ્પી ફેરફાર $334 \ J$ છે. જ્યારે $1 \ g$ પાણીનું બરફમાં રૂપાંતર થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $J$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo