નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક (endothermic) છે?

  • A
    $N_{2(g)} + 3 H_{2(g)} \longrightarrow 2 NH_{3(g)} + 92 \ kJ$
  • B
    $N_{2(g)} + O_{2(g)} + 180.8 \ kJ \longrightarrow 2 NO_{(g)}$
  • C
    $H_{2(g)} + Cl_{2(g)} \longrightarrow 2 HCl_{(g)} + 184.6 \ kJ$
  • D
    $C_{(graphite)} + 2 H_{2(g)} \longrightarrow CH_{4(g)} + 74.8 \ kJ$

Explore More

Similar Questions

આવૃત બીજધારી (પુષ્પધારી) વનસ્પતિઓને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

એક પ્રશ્નપત્રમાં $3$ વિભાગો છે અને દરેક વિભાગમાં $5$ પ્રશ્નો છે. ઉમેદવારે કુલ $5$ પ્રશ્નોના જવાબ આપવાના છે,જેમાં દરેક વિભાગમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન પસંદ કરવાનો છે. તો ઉમેદવાર કેટલી રીતે પ્રશ્નો પસંદ કરી શકે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પોલિયો વાઈરસ એ .......... છે.

જઠરમાં,જઠરનો એસિડ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo