નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ છે?

  • A
    પાણી $+$ ઇથેનોલ
  • B
    ક્લોરોફોર્મ $+$ કાર્બન ટેટ્રાક્લોરાઇડ
  • C
    બેન્ઝિન $+$ ટોલ્યુઈન
  • D
    પાણી $+$ હાઇડ્રોક્લોરિક એસિડ

Explore More

Similar Questions

ઇથેનોલમાં એસિટોનનું દ્રાવણ:

જ્યારે બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તેમનું ઉત્કલનબિંદુ બંને કરતા વધી જાય છે. આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે?

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવશે?

ઘટક $A$ અને $B$ ના મિશ્રણમાં,ઘટકો ઋણ વિચલન (negative deviation) ક્યારે દર્શાવે છે?

$300 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $70 \ mm \ Hg$ છે. તે અન્ય પ્રવાહી $B$ સાથે આદર્શ દ્રાવણ બનાવે છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ $0.2$ છે અને તે જ તાપમાને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $84 \ mm \ Hg$ છે. $300 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo