નીચેનામાંથી કયું એન્ટી-એરોમેટિક છે?

  • A
    સાયક્લોબ્યુટાડાઈન
  • B
    બેન્ઝીન
  • C
    સાયક્લોપેન્ટાડાઈનાઈલ એનાયન
  • D
    સાયક્લોહેપ્ટાટ્રાયનાઈલ કેટાયન

Explore More

Similar Questions

$ClCH_2-CH_2Cl$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) Alc. KOH}$ $A$ $\xrightarrow{\text{Red hot Fe tube}}$ $B$
ઉપરની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $B$ ઓળખો.

નાઈટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ દ્વારા બેન્ઝીનનું નાઈટ્રેશન એ . . . છે.

$n-$હેપ્ટેનને $773\ K$ તાપમાને $(Al_2O_3 + Cr_2O_3)$ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ બને છે?

$KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવાથી ઝાયલીન શું આપે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા અણુઓ,શુદ્ધ સ્વરૂપમાં,ઓરડાના તાપમાને અસ્થિર છે?
$(A)$ $1,3$-સાયક્લોહેક્સાડાયિન
$(B)$ સાયક્લોબ્યુટાડાયિન
$(C)$ સાયક્લોપેન્ટાડાયનોન
$(D)$ સાયક્લોહેપ્ટાટ્રાયનોન (ટ્રોપોન)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo