નીચેનામાંથી કયું જૈવ-વિઘટનીય (biodegradable) પોલિમર છે?

  • A
    $PHBV$
  • B
    $PVC$
  • C
    પોલિથીન
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (મોનોમર) યાદી-$II$ (પોલિમર)
$A$. ટેટ્રાફ્લોરોઈથીન $I$. ઓર્લોન
$B$. એક્રિલોનાઈટ્રાઈલ $II$. કુદરતી રબર
$C$. કેપ્રોલેક્ટમ $III$. ટેફલોન
$D$. આઈસોપ્રીન $IV$. નાયલોન-$6$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ટેફલોન એ કયા મોનોમરનો પોલીમર છે,અથવા ટેફલોન કયા સંયોજનના પોલીમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવે છે?

નિયોપ્રીન,એક કૃત્રિમ રબર,$C$ અને $H$ સિવાય નીચેનામાંથી કયું તત્વ ધરાવે છે?

$PVC$ નો ઉપયોગ $......$ માટે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo