સુકોષકેન્દ્રી સજીવોમાં $m-RNA$ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    એક્ઝોન પરિપક્વ $RNA$ માં જોવા મળે છે પરંતુ ઇન્ટ્રોન પરિપક્વ $RNA$ માં જોવા મળતા નથી.
  • B
    એક્ઝોન અને ઇન્ટ્રોન બંને પરિપક્વ $RNA$ માં જોવા મળતા નથી.
  • C
    ઇન્ટ્રોન જોવા મળે છે પરંતુ એક્ઝોન પરિપક્વ $RNA$ માં જોવા મળતા નથી.
  • D
    એક્ઝોન અને ઇન્ટ્રોન બંને પરિપક્વ $RNA$ માં જોવા મળે છે.

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયા દ્વારા આનુવંશિક માહિતીનું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે?

$hn-RNA$ ના $5'$ છેડા પર મિથાઈલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે?

જો $DNA$ ના ટેમ્પલેટ સ્ટ્રેન્ડમાં ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ $3'-ATGCTTCCGAAT-5'$ હોય,તો ટ્રાન્સક્રાઇબ થયેલા mRNA ના અનુરૂપ પ્રદેશમાં ક્રમ લખો.

સાંકેતિક ક્રમ (અભિવ્યક્ત અનુક્રમ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: $Cistron$ (સિસ્ટ્રોન) અને $Terminator$ (ટર્મિનેટર).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo