$Solanaceae$ કુળના પુષ્પોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પંચાવયવી,ત્રિજ્યાસમમિત,એકલિંગી,બીજાશયસ્થ
  • B
    પંચાવયવી,દ્વિપાર્શ્વસમમિત,દ્વિલિંગી,બીજાશયોપરિ
  • C
    પંચાવયવી,દ્વિલિંગી,ત્રિજ્યાસમમિત,બીજાશયસ્થ
  • D
    ત્રિઅવયવી,ત્રિજ્યાસમમિત,દ્વિલિંગી,બીજાશયસ્થ

Explore More

Similar Questions

કઈ વનસ્પતિમાં કાયમી વજ્રપત્ર (Persistent calyx) સૂકા મૂત્રાશય જેવી રચના બનાવે છે જે ખાદ્ય બેરીને આવરી લે છે?

$Ficus$ $elastica$ (ઈન્ડિયન રબર પ્લાન્ટ) કયા કુળનું સભ્ય છે?

એકગુચ્છી (monadelphous) પૂંકેસરની સ્થિતિ કયા કુળમાં જોવા મળે છે?

અફીણ (પોપી) એ કયા કુળની વનસ્પતિ છે?

નિકોટીઆના અને બટાટા ..... કુળના સભ્યો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo