ગાર્ડન પી (વટાણા) માટે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    લક્ષણ $\rightarrow$ પુષ્પનું સ્થાન,જનીન પ્રકાર $\rightarrow$ સમયુગ્મી અથવા વિષમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ અગ્રીય (Terminal)
  • B
    લક્ષણ $\rightarrow$ બીજનો રંગ,જનીન પ્રકાર $\rightarrow$ સમયુગ્મી અથવા વિષમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ પીળો
  • C
    લક્ષણ $\rightarrow$ સીંગનો રંગ,જનીન પ્રકાર $\rightarrow$ સમયુગ્મી અથવા વિષમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ લીલો
  • D
    લક્ષણ $\rightarrow$ સીંગનો આકાર,જનીન પ્રકાર $\rightarrow$ માત્ર સમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ ખાંચાવાળી (Constricted)

Explore More

Similar Questions

$\phi$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થવાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે? [જ્યાં $h =$ પ્લાન્કનો અચળાંક,$m =$ ઇલેક્ટ્રોનનું દળ અને $c =$ પ્રકાશની ઝડપ]

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ આયનોની જોડી સમાન ચુંબકીય મોમેન્ટના ગણતરી કરેલા મૂલ્યો ધરાવે છે?

$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_2$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. $\lambda_m^{\circ} Ba(OH)_2$ નું મૂલ્ય $S \ m^2 \ mol^{-1}$ માં કેટલું થશે?

ચોક્કસ તાપમાને આંતરિક અર્ધવાહકના કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo