ગાર્ડન વટાણા (garden pea) માટે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    લક્ષણ $\rightarrow$ પુષ્પનું સ્થાન,જનીન પ્રકાર $\rightarrow$ સમયુગ્મી અને વિષમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ અગ્રસ્થ (Terminal)
  • B
    લક્ષણ $\rightarrow$ બીજનો રંગ,જનીન પ્રકાર $\rightarrow$ સમયુગ્મી અને વિષમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ પીળો
  • C
    લક્ષણ $\rightarrow$ સીંગનો રંગ,જનીન પ્રકાર $\rightarrow$ સમયુગ્મી અને વિષમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ લીલો
  • D
    લક્ષણ $\rightarrow$ સીંગનો આકાર,જનીન પ્રકાર $\rightarrow$ માત્ર સમયુગ્મી,સ્વરૂપ પ્રકાર $\rightarrow$ ખાંચાવાળી (Constricted)

Explore More

Similar Questions

$1900$ $A.D.$ માં ત્રણ જીવવિજ્ઞાનીઓએ સ્વતંત્ર રીતે મેન્ડલના સિદ્ધાંતોની શોધ કરી હતી. તેઓ કોણ છે?

મેન્ડલના એક સંકરણના પ્રયોગોના આધારે,નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

એક દ્વિતીય (diploid) સજીવ $5$ લોકસ માટે વિષમયુગ્મી (heterozygous) અને $2$ લોકસ માટે સમયુગ્મી (homozygous) છે,તો તે કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરી શકે છે?

મેન્ડલ દ્વારા વટાણાના છોડમાં કેટલા વિરોધાભાસી લક્ષણોની જોડ પસંદ કરવામાં આવી હતી?

નીચેના વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો: હ્યુગો દ વ્રિઝ,કાર્લ કોરેન્સ અને એરિક વોન શેરમાક.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo