નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $PbF_4$ સ્વભાવે સહસંયોજક છે
  • B
    $SiCl_4$ નું સરળતાથી જળવિભાજન થાય છે
  • C
    $GeX_4$ $(X = F, Cl, Br, I)$ એ $GeX_2$ કરતા વધુ સ્થાયી છે
  • D
    $SnF_4$ સ્વભાવે આયનીય છે

Explore More

Similar Questions

લીથાર્જ $(PbO)$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી?

ઝીયોલાઇટ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ $NaOH$ તેમજ $HCl$ સાથે પ્રક્રિયા કરતો નથી?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i$. સિલિકેટ્સનો મૂળભૂત બંધારણીય એકમ $SiO_4^{4-}$ છે
$ii$. સિલિકોન્સ બાયોકોમ્પેટિબલ (જૈવ-સુસંગત) છે
$iii$. પ્રોડ્યુસર ગેસમાં $CO$ અને $N_2$ હોય છે
સાચો વિકલ્પ છે

નીચેનામાંથી કયા સિલિકેટ્સમાં,પ્રતિ ટેટ્રાહેડ્રોન માત્ર બે ખૂણાઓ વહેંચાયેલા હોય છે?
$I$. પાયરો સિલિકેટ
$II$. સાયક્લિક સિલિકેટ
$III$. ડબલ ચેઈન સિલિકેટ
$IV$. સિંગલ ચેઈન સિલિકેટ
$V$. $3D$ સિલિકેટ
$VI$. શીટ સિલિકેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo