નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $ZnS$ માં સવર્ગ આંક $(4,4)$ છે.
  • B
    $NaCl$ ઘન પદાર્થમાં,ત્રિજ્યા ગુણોત્તર $0.414 \leq \frac{r_{Na^{+}}}{r_{Cl^{-}}} < 0.732$ છે.
  • C
    $CsCl$ એ બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે.
  • D
    હીરાના એક એકમ કોષમાં $8$ કાર્બન પરમાણુઓ હાજર હોય છે.

Explore More

Similar Questions

$X$ અને $Y$ તત્વો દ્વારા બનતું સંયોજન ઘન સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં $X$ પરમાણુઓ ઘનના ખૂણા પર અને $Y$ પરમાણુઓ અંતઃકેન્દ્રમાં છે. સંયોજનનું સૂત્ર શું છે?

ઘન $CsCl$ માં,દરેક $Cl^{-}$ આયન કેટલા $Cs^{+}$ આયનો સાથે નજીકથી જોડાયેલ છે?

$A$ અને $B$ તત્વો દ્વારા એક સંયોજન બને છે. આ ઘન બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જ્યાં $A$ પરમાણુઓ ઘનના ખૂણા પર છે અને $B$ પરમાણુઓ અંતઃકેન્દ્ર (body centre) પર છે. સંયોજનનું સૌથી સરળ સૂત્ર શું છે?

$Zn$ તેની ઘન અવસ્થામાંથી પિગલિત અવસ્થામાં રૂપાંતર પામે છે. પિગલિત અવસ્થામાં તેનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

પોટેશિયમ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે,તેથી પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo