નીચેનામાંથી કોને લાકડું (wood) તરીકે ઓળખવામાં આવે છે?

  • A
    પ્રાથમિક જલવાહક (Primary xylem)
  • B
    દ્વિતીયક જલવાહક (Secondary xylem)
  • C
    દ્વિતીયક અન્નવાહક (Secondary phloem)
  • D
    એધા (Cambium)

Explore More

Similar Questions

દ્વિદળી પ્રકાંડની જાડાઈ (ઘેરાવો) શેના દ્વારા વધે છે?

નીચેની આકૃતિઓ શું દર્શાવે છે?

દ્વિદળી મૂળમાં દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા સમજાવો.

$30$ વર્ષ જૂના વૃક્ષના થડમાં જમીનથી $1$ મીટર ઊંચાઈએ એક ખીલી ઠોકવામાં આવે છે. વૃક્ષની ઊંચાઈમાં વાર્ષિક $0.5$ મીટરનો વધારો થાય છે. ત્રણ વર્ષ પછી,ખીલી ક્યાં હશે?

આંતરપુલિય એધા (Interfascicular cambium) કોષોમાંથી વિકસે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo