નીચેનામાંથી કયું નીચા ઉત્કલનબિંદુવાળું એઝિયોટ્રોપિક મિશ્રણ છે?

  • A
    $C_6H_6 + CHCl_3$
  • B
    $H_2O + HCl$
  • C
    $CHCl_3 + CH_3COCH_3$
  • D
    $C_6H_6 + CCl_4$

Explore More

Similar Questions

ઇથેનોલ અને પાણીના મિશ્રણને સાદા નિસ્યંદન દ્વારા અલગ કરી શકાતું નથી કારણ કે:

બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ બંને કરતા ઓછું હોય છે જ્યારે તે:

પાણી-ઇથેનોલના એઝિયોટ્રોપિક મિશ્રણનું ઉત્કલનબિંદુ પાણી અને ઇથેનોલ બંને કરતા ઓછું છે. તો

નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ બંને કરતા વધારે હોય,તો તે:

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(I)$: $1,2,3$-ટ્રાયહાઈડ્રોક્સીપ્રોપેનને સાદા નિસ્યંદન દ્વારા પાણીમાંથી અલગ કરી શકાય છે.
વિધાન $(II)$: એઝિયોટ્રોપિક મિશ્રણને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo