નીચેનામાંથી કયું અસંગત છે?

  • A
    મીણ – મોનોહાઇડ્રોક્સિ આલ્કોહોલ
  • B
    ચરબી – માખણ,ઘી
  • C
    તેલ – કોપરેલ,ફિશ લિવર ઓઈલ
  • D
    સ્ટેરોલ – આર્ગોસ્ટેરોલ,કોર્ટિઝોન

Explore More

Similar Questions

નીચે આપેલ કૉલમ $I, II$ અને $III$ માટે સુસંગત વિકલ્પ કયો છે?
કૉલમ $I$કૉલમ $II$કૉલમ $III$
$I.$ સ્ટીયરિક એસિડ$p.$ ટૂંકી શૃંખલા$x.$ સંતૃપ્ત
$II.$ બ્યુટીરિક એસિડ$q.$ લાંબી શૃંખલા$y.$ અસંતૃપ્ત
$III.$ ક્રોટોનિક એસિડ
$IV.$ ઓલિક એસિડ

ગ્લિસરોલની રચનામાં સામાન્ય રીતે કેટલા આલ્કોહોલ સમૂહો હાજર હોય છે?

વિટામિન $E$ શેમાં મદદ કરે છે?

સૌથી વધુ ઉર્જા ધરાવતો ઘટક ... છે.

લિપિડ્સ વિશે નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
$(a)$ કોષરસસ્તરમાં જોવા મળતું લેસીથિન એક ગ્લાયકોલિપિડ છે.
$(b)$ સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ $C=C$ બંધ ધરાવે છે.
$(c)$ તલના તેલનું ગલનબિંદુ નીચું હોય છે,તેથી તે શિયાળામાં તેલ સ્વરૂપે જ રહે છે.
$(d)$ લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
$(e)$ જ્યારે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ પામે છે,ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo