પાણીના ગુણધર્મો અને તેની જૈવિક અગત્યતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

  • A
    પ્લવકો - ઘનતા
  • B
    રસારોહણ - સંલગ્નબળ
  • C
    ઉત્તમ દ્રાવક - ધ્રુવીયતા
  • D
    યાંત્રિક આંચકા - ગુપ્ત ઉષ્મા

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ સંસક્તિ (Cohesion)$(i)$ પ્રવાહી અવસ્થામાં વધુ આકર્ષણ
$(b)$ આસક્તિ (Adhesion)$(ii)$ પાણીના અણુઓ વચ્ચે પરસ્પર આકર્ષણ
$(c)$ પૃષ્ઠતાણ (Surface tension)$(iii)$ પ્રવાહી સ્વરૂપે પાણીનો વ્યય
$(d)$ બિંદુત્સવેદન (Guttation)$(iv)$ ધ્રુવીય સપાટીઓ તરફ આકર્ષણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

$A$. ઝાયલેમ રસમાં નાઈટ્રોજનનો મોટો ભાગ કાર્બનિક સ્વરૂપમાં વહન પામે છે.
$B$. ફ્લોએમમાં,પોષક તત્વોનું વહન હંમેશા એકદિશીય હોય છે.

વિધાન: જ્યારે આસપાસનું તાપમાન ઊંચું હોય અને જમીનમાં પાણીનું પ્રમાણ વધુ હોય,ત્યારે વનસ્પતિઓ વાયુરંધ્રો (lenticels) દ્વારા પાણીને ટીપાં સ્વરૂપે ગુમાવે છે.
કારણ: મૂળદાબ (root pressure) વાયુરંધ્રોમાંથી પાણી ગુમાવવાનો દર નિયંત્રિત કરે છે.

ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણીનું એપોપ્લાસ્ટિક વહન ફક્ત આંતરકોષીય અવકાશ અને કોષદીવાલ દ્વારા થાય છે.
$(2)$ સિમ્પ્લાસ્ટિક તંત્ર એ આંતરજોડાણ ધરાવતા પ્રોટોપ્લાસ્ટનું તંત્ર છે.
$(3)$ કેસ્પેરિયન પટ્ટીઓ એપોપ્લાસ્ટ માર્ગમાં હાજર હોય છે.
$(4)$ એપોપ્લાસ્ટની તુલનામાં સિમ્પ્લાસ્ટમાં પાણીનું વહન ધીમું હોય છે.

વનસ્પતિના શરીરમાંથી પાણી પ્રવાહી સ્વરૂપે કઈ પ્રક્રિયા દ્વારા ગુમાવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo