નીચેનામાંથી કયું સૌથી વધુ એસિડિક છે?

  • A
    બેન્ઝોઇક એસિડ
  • B
    $o$-નાઇટ્રોફિનોલ
  • C
    $p$-નાઇટ્રોફિનોલ
  • D
    $p$-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ ઓળખો:

નીચેના સંયોજનો માટે એસિડિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ ઓળખો:
$I$: $p$-નાઈટ્રોબેન્ઝોઈક એસિડ
$II$: બેન્ઝોઈક એસિડ
$III$: $p$-મિથોક્સીબેન્ઝોઈક એસિડ

નીચેના સંયોજનો માટે વધતી એસિડિક ક્ષમતાનો સાચો ક્રમ કયો છે?
$I. CH_3CO_2H$
$II. MeOCH_2CO_2H$
$III. CF_3CO_2H$
$IV. (CH_3)_2CHCO_2H$

પ્રોપિયોનિક એસિડનું થોડા $P$ ની હાજરીમાં હાઇડ્રોઆયોડિક એસિડ સાથે રિડક્શન કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo