નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી છે?

  • A
    p-નાઈટ્રોબેન્ઝોએટ આયન
  • B
    p-સાયનોબેન્ઝોએટ આયન
  • C
    $3,5-$ડાયનાઈટ્રો$-4-$સાયનોબેન્ઝોએટ આયન
  • D
    p-મિથાઈલબેન્ઝોએટ આયન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં,$CH_3Br$ $\xrightarrow{KCN} (A)$ $\xrightarrow{H_3O^{+}} (B)$ $\xrightarrow{LiAlH_4, \text{ ether}} (C)$. અંતિમ નીપજ $(C)$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ કાર્બોક્સિલિક એસિડ છે?

$n$-પ્રોપેનોલની સાંદ્ર $HBr$ સાથે પ્રક્રિયા કરતા $P$ મળે છે. નીપજ $P$ ની $KCN$ સાથે પ્રક્રિયા કરતા નીપજ $Q$ મળે છે. નીપજ $Q$ ને જલીય એસિડિક દ્રાવણ સાથે ગરમ કરતા નીપજ $R$ મળે છે. નીપજ $R$ શું છે?

$\alpha$-બ્રોમોએસેટિક એસિડની બનાવટ માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન રહેલો છે $?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo