નીચેનામાંથી કઈ પ્રક્રિયા અસમાનુપાતીકરણ (disproportionation) પ્રક્રિયા નથી?

  • A
    $P_4 + OH^{-} \to PH_3 + H_2PO_2^-$
  • B
    $Cl_2 + OH^{-} \to Cl^{-} + ClO^-$
  • C
    $Br_2 + OH^{-} \to Br^{-} + BrO_3^-$
  • D
    $2KClO_3 \to 2KCl + 3O_2$

Explore More

Similar Questions

$3ClO^- \to ClO_3^- + 2Cl^-$; આ પ્રક્રિયા નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

$1 \ mol \ MnO_4^{2-}$ તટસ્થ જલીય માધ્યમમાં ડિસપ્રપોરનેશન (disproportionation) પામીને શું આપશે?

Difficult
View Solution

$3 ClO_{3}^{-}(aq) \rightarrow ClO^{-}(aq) + 2 ClO_{3}^{-}(aq)$ એ શેનું ઉદાહરણ છે?

ઓરડાના તાપમાને,ઇન-સિટુ (in situ) ઉત્પન્ન થયેલ નાઈટ્રસ એસિડ $(HNO_2)$ ના જલીય દ્રાવણનું અસમાનુપાતીકરણ (disproportionation) નીચેનામાંથી કઈ સ્પીસીઝ આપે છે?

પ્રક્રિયા $2Cu^{+} \rightarrow Cu + Cu^{2+}$ ને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo