નીચેનામાંથી કયું ફ્લોરિનનું ખનિજ નથી?

  • A
    ફ્લોરસ્પાર $(CaF_2)$
  • B
    ક્રાયોલાઇટ $(Na_3AlF_6)$
  • C
    ફ્લોરોએપેટાઇટ $(3Ca_3(PO_4)_2 \cdot CaF_2)$
  • D
    કાર્નાલાઇટ $(KCl \cdot MgCl_2 \cdot 6H_2O)$

Explore More

Similar Questions

ફ્લોરિન વિશે કયો ગુણધર્મ સાચો નથી?

ક્લોરિન વાયુને કોના પરથી પસાર કરીને સૂકવવામાં આવે છે?

હવા વડે $HCl$ ના ઓક્સિડેશનથી ક્લોરિન મેળવવાની પદ્ધતિને .... કહે છે.

જ્યારે ઓરડાના તાપમાને સૂકા સ્લેક્ડ લાઇમ ઉપરથી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે મળતી મુખ્ય પ્રક્રિયા નીપજ કઈ હશે?

$ClF_3$ અસ્તિત્વ ધરાવે છે પરંતુ $FCl_3$ અસ્તિત્વ ધરાવતું નથી,તેનું કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo