નીચેનામાંથી કયું પોરીફેરા (Porifera) નથી?

  • A
    સાયકોન (Sycon)
  • B
    સ્પિરુલિના (Spirulina)
  • C
    યુસ્પોન્જિયા (Euspongia)
  • D
    સ્પોન્જિલા (Spongilla)

Explore More

Similar Questions

વાદળી (sponges) નું સૌથી વિશિષ્ટ લક્ષણ કયું છે?

બધા જ વાદળીઓ (સ્પોન્જ) માટે અપવાદ સિવાય નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

પોરીફેરા (સછિદ્ર) સમુદાયના પ્રાણીઓ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Spongilla$ એ....

વાદળી (sponges) નું શરીર હજારો કોષોનું બનેલું હોવા છતાં તેમાં પેશીય સ્તરનું આયોજન જોવા મળતું નથી. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo