નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    સીસું (Lead) કેટેનેશન દર્શાવતું નથી
  • B
    બકમિન્સ્ટર ફુલરીનમાં $20$ છ-સભ્યોની રીંગ અને $12$ પાંચ-સભ્યોની રીંગ હોય છે
  • C
    $GeX_2, SnX_2$ અને $PbX_2$ ની સ્થિરતાનો ક્રમ $GeX_2 < SnX_2 < PbX_2$ છે
  • D
    સમૂહ $14$ ના તત્વોમાં અર્ધધાતુઓની સંખ્યા $2$ છે

Explore More

Similar Questions

જ્યારે ક્લોરિન વાયુ સૂકા ફોડેલા ચૂના $Ca(OH)_2$ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

ડેવી અને ફેરાડેએ સાબિત કર્યું કે

જ્યારે ક્ષાર $(A)$ માં $MnO_2$ અને $H_2SO_4$ ઉમેરવામાં આવે છે,ત્યારે મુક્ત થતો લીલાશ પડતો પીળો વાયુ સૂચવે છે કે ક્ષાર $(A)$ કયો છે?

કાર્બન પરિવાર (સમૂહ $14$) માં પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે તત્વોના ગુણધર્મોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$SiCl_4$ નું જળવિભાજન થતા '$X$' અને $HCl$ બને છે. સંયોજન '$X$' $1000^{\circ} C$ તાપમાને પાણી ગુમાવે છે અને '$Y$' આપે છે. સંયોજનો '$X$' અને '$Y$' અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo