નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    $3 O_2 \underset{\text{silent electric discharge}}{\rightleftharpoons} 2 O_3; \Delta H = -284.5 \ kJ$
  • B
    ઓઝોન અસંતૃપ્ત કાર્બન સંયોજનો સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે.
  • C
    સોડિયમ થાયોસલ્ફેટ $I_2$ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ટેટ્રાથાયોનેટ અને સોડિયમ આયોડાઇડ બનાવે છે.
  • D
    ઓઝોન લેડ સલ્ફાઇડનું ઓક્સિડેશન કરીને લેડ સલ્ફેટ બનાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો કેન્સરનો પ્રકાર નથી?

$ABC$ સમાન જાડાઈની એક ત્રિકોણીય પ્લેટ છે. તેની બાજુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $I_{AB}$,$I_{BC}$ અને $I_{CA}$ એ પ્લેટની અનુક્રમે $AB$,$BC$ અને $CA$ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

રેશમ, મધ અને લાખ એ શું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ચાર કાર્બોક્સિલિક એસિડના $pK_a$ મૂલ્યો નીચે આપેલા છે. સૌથી નિર્બળ કાર્બોક્સિલિક એસિડ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo