આપેલ પ્રક્રિયા શ્રેણી માટે નીચેનામાંથી કયું સાચું નથી:
$XeF_6 + H_2O \rightarrow A + 2HF$
$XeOF_4 + H_2O \rightarrow B + 2HF$
$XeO_2F_2 + H_2O \rightarrow C + 2HF$

  • A
    $C$ એ $XeO_3$ છે અને તેનો આકાર પિરામિડલ છે
  • B
    $B$ એ $XeOF_2$ છે
  • C
    $A$ એ $XeOF_4$ છે અને તેમાં $sp^3d^2$ સંકરણ છે
  • D
    $A, B$ અને $C$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક સમાન છે

Explore More

Similar Questions

$Xe$ ના સંયોજનોની બનાવટમાં,બાર્ટલેટે $O_2^+PtF_6^-$ ને આધાર સંયોજન તરીકે લીધું હતું. આનું કારણ શું છે?

ઉમદા વાયુઓ (Noble gases) અંગેના નીચેના વિધાનોમાંથી શું ખોટું છે?

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $XeF_4 + SbF_5 \rightarrow [XeF_3]^+ [SbF_6]^-$. નીપજ અંગેનું/ની સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

નિષ્ક્રિય વાયુ સૌપ્રથમ કોના દ્વારા શોધાયો હતો?

ઉમદા વાયુઓનું અલગીકરણ નીચેનામાંથી કઈ રીતે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo