નીચેનામાંથી કયું જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરતા અણુ માટે સાચું નથી?

  • A
    તે પોતાની પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવું જોઈએ
  • B
    તે બંધારણીય રીતે સ્થિર હોવું જોઈએ
  • C
    તે મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં પોતાની જાતને અભિવ્યક્ત કરવામાં સક્ષમ હોવું જોઈએ
  • D
    તે ગરમી પ્રતિરોધક હોવું જોઈએ

Explore More

Similar Questions

$Streptococcus$ $pneumoniae$ ના $S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે?

હર્શી અને ચેઈજે બેક્ટેરીયોફેજનું સંક્રમણ કયા બેક્ટેરિયામાં કરાવ્યું હતું?

રેટ્રોવાયરસમાં સેન્ટ્રલ ડોગ્માનો વર્તમાન ખ્યાલ $1970$ માં . . . . . . દ્વારા આપવામાં આવ્યો હતો.

નીચેનામાંથી કયું આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે?

નીચેની રજૂઆતો $P$,$Q$ અને $R$ એ ગ્રિફિથના પ્રયોગના કેટલાક સોપાન દર્શાવે છે. સાચું/સાચા વિકલ્પ ઓળખો:
$P. R$ સ્ટ્રેન $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર મૃત્યુ પામે છે
$Q. S$ સ્ટ્રેન (ગરમીથી મૃત) $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર મૃત્યુ પામે છે
$R. R$ સ્ટ્રેન $\rightarrow$ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે છે $\rightarrow$ ઉંદર જીવંત રહે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo