ફિનાઈલકીટોન્યુરિયા $(PKU)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે ચયાપચયની જન્મજાત ખામી છે.
  • B
    તે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે.
  • C
    અસરગ્રસ્ત વ્યક્તિમાં ઉત્સેચકનો અભાવ હોય છે.
  • D
    તે કોષરસવિભાજન $(cytokinesis)$ નિષ્ફળ જવાને કારણે થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વિકૃતિ આનુવંશિક નથી?

ફિનાઈલકીટોન્યુરિયામાં:

સર આર્ચીબાલ્ડ ગેરોડ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?

આપેલ છે કે $X^h$ એ હિમોફિલિયાના જનીન ધરાવતો રંગસૂત્ર છે અને $X$ એ સામાન્ય જનીન ધરાવતો રંગસૂત્ર છે. નીચેનામાંથી કઈ વ્યક્તિ હિમોફિલિયા માટે વાહક તરીકે કાર્ય કરશે?

સિકલ-સેલ એનિમિયામાં,નીચેનામાંથી કયા એમિનો એસિડનું વિસ્થાપન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo