$POCl_3$ ની રચનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    લુઈસ બંધારણ અષ્ટકના નિયમનું ઉલ્લંઘન કરે છે
  • B
    તે અનિયમિત ટેટ્રાહેડ્રલ આણ્વિય ભૂમિતિ ધરાવે છે
  • C
    $P=O$ બંધ અને $P-Cl$ બંધ વચ્ચેનું અપાકર્ષણ એ $P-Cl$ અને $P-Cl$ બંધ વચ્ચેના અપાકર્ષણ કરતા વધારે છે
  • D
    $Cl-P=O$ બંધકોણ એ $Cl-P-Cl$ બંધકોણ કરતા ઓછો છે

Explore More

Similar Questions

આંતરહેલોજન સંયોજન $BrF_5$ માટે નીચેનામાંથી કયો સેટ સાચો છે?

$XeF_2$ માં $Xe$ પર રહેલા અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?

નીચેની સ્પીસીઝમાં, $H - X - H$ બંધકોણ $(X = B, N, \text{ અથવા } P)$ નો ક્રમ કયો છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$(a)$ $PCl_{5}$ $(i)$ Square pyramidal
$(b)$ $SF_{6}$ $(ii)$ Trigonal planar
$(c)$ $BrF_{5}$ $(iii)$ Octahedral
$(d)$ $BF_{3}$ $(iv)$ Trigonal bipyramidal

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

આંતરહેલોજન $IF_5$ અને $IF_7$ ના મધ્યસ્થ પરમાણુ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોનો સરવાળો $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo