નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $\sigma$ બંધ એ $\pi$ બંધ કરતા નિર્બળ હોય છે.
  • B
    $\sigma$ બંધ એ $\pi$ બંધ કરતા પ્રબળ હોય છે.
  • C
    દ્વિબંધ એ એકલ બંધ કરતા પ્રબળ હોય છે.
  • D
    દ્વિબંધ એ એકલ બંધ કરતા ટૂંકો હોય છે.

Explore More

Similar Questions

ઈથીન $(C_2H_4)$ ના $\pi$-બંધમાં નોડલ પ્લેન કયું હોય છે?

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા $\sigma$ અને પાઈ $\pi$ બંધ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

$\sigma$ અને $\pi$ બંધની સમજૂતી આપો અને જણાવો કે કઈ કક્ષકોના અતિવ્યાપનથી $\sigma$ અને $\pi$ બંધ બને છે.

સિગ્મા $(\sigma)$ અને પાઈ $(\pi)$ બંધ વચ્ચેનો તફાવત જણાવો.

Difficult
View Solution

$\pi$ બંધ કેવી રીતે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo