નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

  • A
    $CrO_5$; $Cr$ નો ઓક્સિડેશન આંક $= +10$
  • B
    $Fe_3O_4$; $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા $= +\frac{8}{3}$
  • C
    $Na-Hg$; $Na$ નો ઓક્સિડેશન આંક $= +1$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પોટેશિયમ પરમેંગેનેટ તટસ્થ,બેઝિક તેમજ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. આ ત્રણ પરિસ્થિતિઓમાં તેના દ્વારા મળતી અંતિમ નીપજો અનુક્રમે કઈ છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Cu^{2+} (aq.) + 2I^{-} \longrightarrow CuI \downarrow + \frac{1}{2}I_2$

ક્લોરો-આલ્કલી ઉદ્યોગોમાં,સોલ્વે એમોનિયા પ્રક્રિયા દરમિયાન,રેડોક્સ ફેરફાર ક્યારે થાય છે?

Difficult
View Solution

$10 \, \text{mole}$ ફેરિક ઓક્ઝેલેટનું એસિડિક માધ્યમમાં $x \, \text{mole}$ $MnO_4^-$ દ્વારા ઓક્સિડેશન થાય છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$3AgNO_3 + Na_3PO_4 \longrightarrow Ag_3PO_4 \downarrow + 3NaNO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo