મકાઈના બીજમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

  • A
    ભ્રૂણમૂલાગ્રચોલ (Coleorhiza)
  • B
    ભ્રૂણાગ્રચોલ (Coleoptile)
  • C
    વરુથિકા (Scutellum)
  • D
    પરિભ્રૂણપોષ (Perisperm)

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં બીજપત્રો અને બીજાવરણ બંને ખાવાલાયક ભાગો છે?

ખાદ્ય ભાગ માટે નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

અપત્ય પ્રસવતા (Vivipary) એટલે ...... .

નીચેનાની નામનિર્દેશિત આકૃતિ દોરો:
$(i)$ ચણાનું બીજ
$(ii)$ મકાઈના બીજનો $V.S.$ (ઊભો છેદ)

Difficult
View Solution

નીચે એકદળી બીજની આકૃતિ આપવામાં આવી છે. $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo