નીચેનામાંથી કયું $\text{PCT}$ દ્વારા પુનઃશોષણ પામતું નથી?

  • A
    આવશ્યક પોષકતત્વો
  • B
    ઇલેક્ટ્રોલાઇટ્સ
  • C
    પાણી
  • D
    યુરિયા

Explore More

Similar Questions

$Vasa$ $recta$ (વાસા રેકટા) માટે ખોટો વિકલ્પ પસંદ કરો.

નિષ્ક્રિય વહન કયા કિસ્સામાં થાય છે?

$A :$ દરિયાઈ ટેલિઓસ્ટ માછલીઓમાં નલિકામય સ્ત્રાવ (Tubular secretion) ખૂબ જ મહત્વ ધરાવે છે.
$R :$ તેઓમાં અગ્લોમેર્યુલર કિડની હોય છે,એટલે કે,ગાળણની પ્રક્રિયા થતી નથી અને નલિકામય સ્ત્રાવ એ ઉત્સર્જનનો એકમાત્ર માર્ગ છે.

$I.$ ગ્લુકોઝ $II.$ એમિનો એસિડ $III.$ $Na^+$ $IV.$ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો
આમાંથી કયા પદાર્થોનું નેફ્રોનમાં સક્રિય પુનઃશોષણ થાય છે?
સાચો વિકલ્પ પસંદ કરો.

નેફ્રોન્સના દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $(DCT)$ માં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo