નીચેનામાંથી કયા એકબીજાના સંસ્પંદન બંધારણો (resonance structures) નથી?

  • A
    $CH_3-N=C=S$ અને $CH_3-S-C \equiv N$
  • B
    $CH_3-C^{+}=O$ અને $CH_3-C \equiv O^{+}$
  • C
    $CH_3-C(=O)-OH$ અને $CH_3-C(O^{-})=O^{+}-H$
  • D
    $CH_2=CH-C \equiv N$ અને $C^{+}H_2-CH=C=N^{-}$

Explore More

Similar Questions

$N_2O_5$ ની સંસ્પંદન રચનાઓ દોરો,તેનો આકાર જણાવો અને બંધકોણ તથા બંધલંબાઈ દર્શાવો.

બેન્ઝીન અણુમાં તમામ $C-C$ બંધ લંબાઈ સમાન હોય છે કારણ કે:

$NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને છે ત્યારે,પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ પર રહેલો એકલ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. પરિણામી બંધારણ શું છે?

$CO_{3}^{2-}$ આયનની રચનાને સંસ્પંદન (resonance) ના સંદર્ભમાં સમજાવો.

કાર્બોનેટ આયન $(CO_3^{2-})$ માં બધા જ $C-O$ બંધની લંબાઈ સમાન હોય છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo