નીચેનામાંથી કયું વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા વહન પામતું નથી?

  • A
    ઉર્જા
  • B
    વેગમાન
  • C
    વીજભાર
  • D
    માહિતી

Explore More

Similar Questions

માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્રનો ભાગ $E_x = 0$; $E_y = 2.5 \frac{N}{C} \cos \left[ (2\pi \times 10^6 \frac{rad}{s})t - (\pi \times 10^{-2} \frac{rad}{m})x \right]$; $E_z = 0$ દ્વારા દર્શાવવામાં આવે છે. આ તરંગ:

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E = E_0 \hat i \cos(kz) \cos(\omega t)$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર $\vec B$ શું હશે?

શૂન્યાવકાશમાંથી પસાર થતા વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો નીચે મુજબ છે:
$E_x = E_0 \sin(kz - \omega t)$
$B_y = B_0 \sin(kz - \omega t)$
તો $E_0$ અને $B_0$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્ર $2 \times 10^{10} \, Hz$ ની આવૃત્તિ અને $48 \, V/m$ ના કંપવિસ્તાર સાથે સાઈન વક્રીય રીતે દોલન કરે છે. તરંગની તરંગલંબાઈ $cm$ માં કેટલી હશે?

અવકાશમાં $30 \, km$ જેટલા અંતર સુધી માહિતીના પ્રસરણ માટે કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo