$(i)$ $Zn +$ મંદ $HCl$ અને $(ii)$ $Zn +$ સાંદ્ર $HCl$ માટે નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    બંને પ્રક્રિયાઓ $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે.
  • B
    બંને પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે.
  • C
    પ્રક્રિયાનો દર $(i)$ કરતા $(ii)$ માં ઝડપી છે.
  • D
    પ્રક્રિયા $(ii)$ શક્ય નથી.

Explore More

Similar Questions

$0.1 \ M$ $Fe^{2+}$ દ્રાવણના $100 \ mL$ ને એસિડિક માધ્યમમાં $\frac{1}{60} \ M$ $Cr_2O_7^{2-}$ દ્રાવણ સાથે ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું. વપરાયેલ $Cr_2O_7^{2-}$ દ્રાવણનું કદ ($L$ માં) કેટલું છે?

નીચેની પ્રતિક્રિયાઓમાંથી રેડોક્સ પ્રતિક્રિયા ઓળખો અને તેમાં ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા ઓળખો.
$(d)$ $PCl_{3(l)} + 3H_2O_{(l)} \to 3HCl_{(aq)} + H_3PO_{3(aq)}$
$(e)$ $4NH_{3(aq)} + 3O_{2(g)} \to 2N_{2(g)} + 6H_2O_{(g)}$

જો પીળા રંગના $FeCl_3$ દ્રાવણમાં ઝીંકના ટુકડા ઉમેરવામાં આવે,તો તે ખૂબ જ આછા લીલા રંગમાં ફેરવાય છે. તેનું કારણ શું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Pb_3O_4 + 4HNO_3 \rightarrow 2Pb(NO_3)_2 + PbO_2 + 2H_2O$

નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશનકર્તા કયો છે?
$2CrO_4^{2-} + 2H^{+} \to Cr_2O_7^{2-} + H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo