નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

  • A
    $O_2[AsF_6]$
  • B
    $Al_2O_3$
  • C
    $C_2$
  • D
    $Be_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

$N_2$ નું $N_2^+$ માં રૂપાંતર થાય ત્યારે ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષક (molecular orbital) માંથી દૂર થશે?

$O_2$,$O_2^+$ અને $O_2^-$ સ્પીસીઝની બંધ લંબાઈનો ક્રમ કયો છે?

વિભાગ-$I$ માં આપેલી સ્પીસીઝને વિભાગ-$II$ માં આપેલા તેમના બંધક્રમાંક સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ ${\rm{NO}}$ $(A)$ $1.5$
$(2)$ ${\rm{CO}}$ $(B)$ $2.0$
$(3)$ ${\rm{O}}_2^-$ $(C)$ $2.5$
$(4)$ ${\rm{O}}_2$ $(D)$ $3.0$

બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo