પ્રાણીઓમાં દૂધ ઉત્પાદન,બીફ પશુઓમાં વૃદ્ધિ દર વગેરે જેવી બાબતોમાં સરેરાશ ઉત્પાદકતાને દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

  • A
    આઉટ-ક્રોસિંગ
  • B
    સંકર જાતિ (Cross-breeding)
  • C
    આંતરજાતીય સંકરણ (Interspecific hybridization)
  • D
    અંતઃસંવર્ધન (Inbreeding)

Explore More

Similar Questions

નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે?

કયા પ્રકારના સંકરણથી પ્રાપ્ત થતી સંતતિ સીધી જ સંકરજાત તરીકે ઉપયોગમાં લેવાય છે?

$Santa \text{ } Gertrudis$ (ગાય) કયા પ્રકારનું સંકરણ છે?

આંતઃપ્રજનન (Inbreeding) અને બહિઃપ્રજનન (Outbreeding) વચ્ચેનો તફાવત આપો.

$Hisardale$ એ ...$A$... ની એક નવી જાત છે જે પંજાબમાં ...$B$... અને ...$C$... ના સંકરણ દ્વારા વિકસાવવામાં આવી છે. અહીં $A$ અને $C$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo