નીચેનામાંથી કયું યકૃત સિરોસિસ (liver cirrhosis) થવા માટે જવાબદાર છે?

  • A
    ભાંગ
  • B
    કોકેન
  • C
    ગાંજો
  • D
    દારૂ

Explore More

Similar Questions

કેનાબિસ ઇન્ડિકા (Cannabis indica) માંથી શું મેળવવામાં આવે છે?

$Cannabis$ $sativa$ (હેમ્પ) શાનું ઉત્પાદન કરે છે?

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો શોધો:
$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકોની સહનશીલતાનો આંક વધે છે.
$(ii)$ યુવાનો આર્થિક લાભો મેળવવા માટે કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરે છે.
$(iii)$ યોગ્ય માર્ગદર્શન કે પરામર્શના અભાવને કારણે વ્યક્તિ વ્યસની બને છે.
$(iv)$ દારૂના વારંવાર ઉપયોગથી 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' (withdrawal syndrome) થાય છે.

દારૂના બંધાણી વ્યક્તિનું યકૃત નાશ પામે છે,કારણ કે...

વિધાન: હેરોઈન,જેને સામાન્ય રીતે સ્મેક કહેવામાં આવે છે,તે રાસાયણિક રીતે ડાયએસીટાઈલમોર્ફિન છે.
કારણ: આ મોર્ફિનના એસીટાઈલેશન દ્વારા મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo