નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    $(A)$ $DCT$: $H^{+}$ અને $K^{+}$ આયનોનો સ્ત્રાવ.
  • B
    $(B)$ હેન્લેનો પાશ: ગ્લુકોઝ,પાણી અને $Na^{+}$ આયનોનું પુનઃશોષણ.
  • C
    $(C)$ પોડોસાઇટ્સ: બાઉમેનની કોથળીના પાશ્વીય સ્તર સાથે જોડાયેલ.
  • D
    $(D)$ $JGA$: ગ્લોમેર્યુલર રુધિરના દબાણમાં વધારો તેને રેનિન મુક્ત કરવા માટે સક્રિય કરે છે.

Explore More

Similar Questions

નેફ્રોનમાંથી નિકટવર્તી ગૂંચળાદાર નલિકા $(PCT)$ દૂર કરવાથી શું પરિણામ આવશે?

ગ્લોમેરુલસ (રુધિરકેશિકાગુચ્છ) માંથી નીકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.

ગ્લુકોઝ અને $80\%$ પાણીનું પુનઃશોષણ નેફ્રોનના કયા ભાગમાં થાય છે?

નિટકવર્તી ગૂંચળામય નલિકા $(PCT)$ નું અસ્તર $.......$ નું બનેલ છે.

નેફ્રોન્સના નલિકાઓમાં પુનઃશોષણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo