રેડિયો કોમ્યુનિકેશનના કિસ્સામાં નીચેનામાંથી કયું કોમ્યુનિકેશન ચેનલ છે?

  • A
    મુક્ત અવકાશ (Free space)
  • B
    રિસેપ્શન લાઇન
  • C
    ટ્રાન્સમિશન લાઇન
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક $AM$ તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 \sin(2\pi \times 5 \times 10^{3} t)) \sin(31.4 \times 10^{6} t) \text{ volt}$ છે. આપેલ $AM$ તરંગમાં નીચેનામાંથી કઈ આવૃત્તિ ગેરહાજર હશે?

કો-એક્સિયલ કેબલ માટે,રિપીટરનું અંતર આશરે............$km$ હોય છે.

જ્યારે આપણે રીસીવર વડે કોઈ ચોક્કસ બ્રોડકાસ્ટ સ્ટેશનને ટ્યુન કરીએ છીએ,ત્યારે આપણે વાસ્તવમાં શું કરીએ છીએ?

$1.5 MHz$ ની આવૃત્તિ ધરાવતું કેરિયર સિગ્નલ $50 V$ ઍમ્પ્લિટ્યુડ ધરાવે છે. તેને $10 kHz$ ની આવૃત્તિવાળા મોડ્યુલેટિંગ તરંગ દ્વારા $50 \%$ મોડ્યુલેશન ઇન્ડેક્સ સાથે ઍમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે છે. $LSB$ અને $USB$ ની આવૃત્તિઓ કેટલી હશે?

તરંગોના એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં,મહત્તમ એમ્પ્લિટ્યુડ $30 \text{ mV}$ અને ન્યૂનતમ એમ્પ્લિટ્યુડ $5 \text{ mV}$ છે,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo