માનવ માદામાં નીચેનામાંથી કયો સમૂહ બાહ્ય જનન અંગોનો છે?

  • A
    લેબિયા માઈનોરા,લેબિયા મેજોરા,યોનિમાર્ગ
  • B
    લેબિયા માઈનોરા,લેબિયા મેજોરા,ભગશેફ (clitoris)
  • C
    લેબિયા માઈનોરા,લેબિયા મેજોરા,અંડવાહિની
  • D
    લેબિયા માઈનોરા,લેબિયા મેજોરા,ગ્રીવા

Explore More

Similar Questions

સ્ત્રીના બાહ્ય જનનાંગો વિશે માહિતી આપો.

અંડપિંડ વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચા વિધાનો પસંદ કરો.
$I -$ તે પ્રાથમિક માદા જાતીય અંગ છે જે અંડકોષ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
$II -$ અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.
$III -$ દરેક અંડપિંડ આશરે $4$ થી $6 \ cm$ લાંબુ હોય છે.
$IV -$ અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ (ligaments) દ્વારા જોડાયેલા હોય છે.
$V -$ અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે જે અંડપિંડીય આધારકને ઘેરે છે.
$VI -$ અંડપિંડીય આધારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે: પરિઘવર્તી મજ્જક અને અંદરનું બાહ્યક.

$X$ - અંડવાહિનીઓ,ગર્ભાશય અને યોનિમાર્ગ માદા સહાયક નલિકાઓ બનાવે છે.
$Y$ - નર જાતીય સહાયક નલિકાઓમાં શુક્રવાહિકાઓ,અધિવૃષણનલિકા અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે,જ્યારે વૃષણજાળ (rete testis) એ બાહ્ય જનનાંગ છે.

એટ્રેટિક ફોલિકલ્સ (Atretic follicles) શેમાં જોવા મળે છે?

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત સમજાવો:
$(1)$ અંડવાહિની (Oviduct) - ગળણી (Infundibulum)
$(2)$ ગર્ભાશયનું અંતઃસ્તર (Endometrium) - ગર્ભાશયનું મધ્યસ્તર (Myometrium)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo