વિનાશક વ્યતિકરણ (destructive interference) માટે પથ તફાવત નીચેનામાંથી કયો છે?

  • A
    $n(\lambda + 1)$
  • B
    $(2n + 1)\frac{\lambda}{2}$
  • C
    $n\lambda$
  • D
    $(n + 1)\frac{\lambda}{2}$

Explore More

Similar Questions

ચાર પ્રકાશના સ્ત્રોતો નીચે મુજબના ચાર તરંગો ઉત્પન્ન કરે છે:
$(i)$ $y_1 = a \sin(\omega t + \phi_1)$
(ii) $y_2 = a \sin(2\omega t)$
(iii) $y_3 = d' \sin(\omega t + \phi_2)$
(iv) $y_4 = d' \sin(3\omega t + \phi)$
કયા બે તરંગોનું સંપાતીકરણ વ્યતિકરણ (interference) ઉત્પન્ન કરે છે?

આકૃતિમાં બે બિંદુવત ઉદગમો દર્શાવ્યા છે જે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ એકબીજા સાથે સમાન કળામાં ઉત્સર્જિત કરે છે અને તેઓ એકબીજાથી $d = 5.5 \lambda$ અંતરે એક રેખા પર આવેલા છે,જે ઉદગમોના કેન્દ્રથી $L$ અંતરે રહેલા મોટા પડદાને લંબ છે. ધારો કે $d$ એ $L$ કરતા ઘણું નાનું છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

બે સમાન પાવર ધરાવતા સોડિયમ લેમ્પમાં વ્યતિકરણની ઘટના અવલોકી શકાતી નથી કારણ કે બન્ને તરંગો .....

સમાન તીવ્રતા $I_0$ ધરાવતા બે તરંગો બે સ્ત્રોતોમાંથી સમાન કળા તફાવત $(\phi)$ સાથે ઉત્સર્જિત થાય છે. બે તરંગોના સંપાતીકરણને કારણે, પરિણામી તરંગની તીવ્રતા . . . . . . ના સમપ્રમાણમાં હોય છે.

પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા કઈ પ્રકાશીય ઘટનાઓ સમજાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo