વાયુ અવસ્થા વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    ઉષ્મીય ઉર્જા $=$ આણ્વિય આકર્ષણ
  • B
    ઉષ્મીય ઉર્જા $>>$ આણ્વિય આકર્ષણ
  • C
    ઉષ્મીય ઉર્જા $ << $ આણ્વિય આકર્ષણ
  • D
    આણ્વિય બળો $>>$ પ્રવાહીમાં રહેલા બળો

Explore More

Similar Questions

હાઇડ્રોજન વાયુ,વાયુ $A$ કરતા છ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. વાયુ $A$ નું મોલર દળ કેટલું છે?

સ્નિગ્ધતા એટલે શું?

પાત્રમાંના સુક્ષ્મ છિદ્રમાંથી $50 \ mL$ હાઇડ્રોજન $20 \ min$ માં પ્રસરણ પામે છે. તો સમાન પરિસ્થિતિમાં $40 \ mL$ ઓક્સિજનને પ્રસરણ માટે કેટલા $min$ સમય લાગશે?

$SO_3$,$CO_2$,$PCl_3$ અને $SO_2$ વાયુઓના પ્રસરણનો દર નીચેના ક્રમમાં છે:

$1 \ L$ વાયુ $A$ અને $B$ સમાન પરિસ્થિતિમાં અનુક્રમે $15$ અને $30$ મિનિટમાં પટલમાંથી પ્રસરણ પામે છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo