કોષકેન્દ્રિકા (nucleolus) માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તે બેવડી પટલમય રચના છે.
  • B
    તે ત્રાકતંતુઓના નિર્માણમાં ભાગ લે છે.
  • C
    તે સક્રિય રીબોઝોમલ $RNA$ સંશ્લેષણનું સ્થાન છે.
  • D
    તે ચરબીના ઓક્સિડેશનમાં સામેલ છે.

Explore More

Similar Questions

સેટેલાઇટ રંગસૂત્ર (satellite chromosome) કોને કહેવામાં આવે છે?

રંગસૂત્રોનું બંધારણ, રચના અને પ્રકારો સમજાવો.

ક્રોમેટિન ........નું બનેલું છે.

$S -$ વિધાન: કોષકેન્દ્રિકામાં $DNA$ આવેલ હોય છે.
$R -$ કારણ: કોષકેન્દ્રિકા એ પટલવિહીન ગોળાકાર રચના છે.

કોષકેન્દ્ર પટલના છિદ્રનું કદ આશરે કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo