નીચેનામાંથી કોનો ઉપયોગ ઓપ્ટિકલ સાધનો બનાવવા માટે થાય છે?

  • A
    $SiO_2$
  • B
    $Si$
  • C
    $SiH_4$
  • D
    $SiC$

Explore More

Similar Questions

સિમેન્ટના ઉત્પાદન વિશે ટૂંકમાં માહિતી આપો અને તેના ગુણધર્મો તથા ઉપયોગો લખો.

Difficult
View Solution

સીલીકા નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

$Si$,$Ge$,$Sn$ અને $Pb$ ના ડાયહેલાઈડ્સની સ્થિરતા કયા ક્રમમાં વધે છે?

સીલીકાને ઊંચા તાપમાને નીચેનામાંથી કોની સાથે ગરમ કરતાં કાર્બોરેન્ડમ મળે છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ (સંયોજન)યાદી-$II$ (ઉપયોગ)
$A$. કીસેલગુર (Kieselghur)$I$. ક્રોમેટોગ્રાફિક પદાર્થ
$B$. સિલિકા જેલ$II$. સખત પાણીને નરમ બનાવવા માટે
$C$. $ZSM-5$$III$. ફિલ્ટરેશન પ્લાન્ટ્સ
$D$. હાઇડ્રેટેડ ઝિઓલાઇટ્સ$IV$. આલ્કોહોલને સીધા ગેસોલિનમાં રૂપાંતરિત કરવા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo