નીચેનામાંથી કયો સાંધો કોઈ પણ પ્રકારની હલનચલન થવા દેતો નથી?

  • A
    સાઇનોવિયલ સાંધો
  • B
    ખલ-ખિલક સાંધો
  • C
    રેસામય સાંધો
  • D
    કાસ્થિમય સાંધો

Explore More

Similar Questions

સાચા વિધાનો પસંદ કરો.

જ્યારે $humerus$ (પ્રગંડ અસ્થિ) નું શીર્ષ $glenoid$ ગુહામાં ગોઠવાય છે,ત્યારે તે સાંધો કયો છે?

કરોડસ્તંભના પાસપાસેના હાડકાં વચ્ચે નીચેનામાંથી શું હાજર હોય છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મિજાગરા સાંધો$(1)$ એટલાસ અને એક્સિસ વચ્ચે
$(b)$ ખીલા સાંધા$(2)$ હ્યુમરસ અને કાંડું
$(c)$ ઉખલ સાંધો$(3)$ ઘૂંટણનો સાંધો
$(d)$ સરકતો સાંધો$(4)$ ખભો

સીવણ સાંધા (Sutural joints) કોની વચ્ચે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo