નીચેનામાંથી કયો લિગેન્ડ લિંકેજ આઈસોમર્સ (બંધારણીય સમઘટકો) બનાવી શકે છે?

  • A
    $SCN^{-}$
  • B
    $H_2O$
  • C
    $CN^{-}$
  • D
    $C_2O_4^{2-}$

Explore More

Similar Questions

$25$ પરમાણુ ક્રમાંક ધરાવતા દ્વિસંયોજક ધાતુ આયનનું તેના જલીય દ્રાવણમાં સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $(BM)$ કેટલું છે?

જો $VCl_x$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $1.73 \ BM$ હોય,તો સાચું સૂત્ર કયું છે?

નીચેના સંકીર્ણોમાંથી,ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે? $[Mn(NH_3)_6]^{3+}, [MnCl_6]^{3-}, [FeF_6]^{3-}, [CoF_6]^{3-}, [Fe(NH_3)_6]^{3+}$ અને $[Co(en)_3]^{3+}$
[આપેલ છે,પરમાણુ ક્રમાંક: $Mn=25, Fe=26, Co=27$; $en=H_2NCH_2CH_2NH_2$ ]

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ આયનોની જોડીના ચુંબકીય ચાકમાત્રાના ગણતરી કરેલા મૂલ્યો સમાન છે?

નીચેનામાંથી કોના ત્રણ સ્ટીરિયોઆઈસોમેરિક સ્વરૂપો હશે?
$(i) \ [Cr(NO_3)_3(NH_3)_3]$
$(ii) \ K_3[Co(C_2O_4)_3]$
$(iii) \ K_3[CoCl_2(C_2O_4)_2]$
$(iv) \ [CoBrCl(en)_2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo