નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    અંતઃસ્ત્રાવ $\to$ ઓક્સિટોસિન,અસર $\to$ દૂધના ઉત્સર્જન માટેનો અંતઃસ્ત્રાવ
  • B
    અંતઃસ્ત્રાવ $\to$ ગ્લુકાગોન,અસર $\to$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે
  • C
    અંતઃસ્ત્રાવ $\to$ એડ્રિનાલિન,અસર $\to$ હૃદયના ધબકારા ઘટાડે છે
  • D
    અંતઃસ્ત્રાવ $\to$ થાયરોક્સિન,અસર $\to$ $BMR$ ઘટાડે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વિકૃતિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંબંધિત નથી?

આપેલ આકૃતિમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ $P, Q$ અને $R$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

નીચેના સાદ્રશ્ય આધારિત પ્રશ્નો પૂર્ણ કરો:
$1$. મૂત્રપિંડના જસ્ટા-ગ્લોમેરુલર કોષો : ઇરિથ્રોપોએટીન :: હૃદયની કર્ણકની દીવાલ : .....
$2$. અંડપુટિકા : ઇસ્ટ્રોજન :: કોર્પસ લ્યુટિયમ : .....
$3$. કોષીય સ્તરે ગ્લુકોઝના વપરાશમાં ઘટાડો : હાઇપરગ્લાયસેમિયા :: રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો : .....
$4$. સ્વાદુપિંડના $\alpha$-કોષો : ગ્લુકાગોન :: સ્વાદુપિંડના $\beta$-કોષો : .....

રૂધિર શર્કરાના સ્તરના નિયમન માટે નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો:
$(i)$ રૂધિર શર્કરાના સ્તરમાં વધારો
$(ii)$ પરિવહનશીલ ગ્લુકાગોનમાં વધારો
$(iii)$ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝનું મુક્ત થવું
$(iv)$ રૂધિર શર્કરાના સ્તરમાં ઘટાડો

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રના સામાન્ય કાર્યો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo