નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    $Alternaria$ - લિંગી પ્રજનનનો અભાવ - $Deuteromycetes$
  • B
    $Mucor$ - સંયુગ્મન દ્વારા પ્રજનન - $Ascomycetes$
  • C
    $Agaricus$ - પરોપજીવી ફૂગ - $Ascomycetes$
  • D
    $Phytophthora$ - પરોપજીવી ફૂગ - $Basidiomycetes$

Explore More

Similar Questions

વર્ગ Basidiomycetes (બેસિડિયોમાયસેટીસ) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ તેઓ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે કારણ કે આ ફૂગના માત્ર અલિંગી અથવા વાનસ્પતિક તબક્કાઓ જ જાણીતા છે.
$(ii)$ તેઓ જમીનમાં,લાકડાના ટુકડાઓ પર અને વૃક્ષના થડ પર ઉગે છે.
$(iii)$ તેઓ વનસ્પતિના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે,દા.ત.,રસ્ટ અને સ્મટ.
$(iv)$ કેટલાક સામાન્ય સભ્યો Agaricus,Ustilago અને Puccinia છે.

$A$: $Agaricus$ નું દ્વિતીયક કવકજાળ (mycelium) દ્વિકોષકેન્દ્રીય હોય છે.
$R$: દ્વિતીયક કવકજાળનું નિર્માણ પ્રાથમિક કવકજાળના સોમેટોગેમી (somatogamy) દ્વારા થાય છે.

અપૂર્ણ ફૂગ જે કચરાનાં વિઘટકો છે અને ખનીજ ચક્રમાં મદદ કરે છે,તે શેમાં સમાવિષ્ટ છે?

સફેદ રસ્ટ રોગ $....$ દ્વારા થાય છે.

આપેલમાંથી અલગ પડતું નામ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo