નીચેનામાંથી કયો ધાતુ કાર્બોનેટ ગરમ કરવાથી વિઘટન પામે છે?

  • A
    $Na_2CO_3$
  • B
    $Li_2CO_3$
  • C
    $Cs_2CO_3$
  • D
    $K_2CO_3$

Explore More

Similar Questions

પોટેશિયમને નીચેનામાંથી શામાં રાખવામાં આવે છે?

કયા ધાતુના બાયકાર્બોનેટ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા નથી?
$(i) \, LiHCO_3$
$(ii) \, Ca(HCO_3)_2$
$(iii) \, Zn(HCO_3)_2$
$(iv) \, AgHCO_3$

Difficult
View Solution

સોલ્વે પદ્ધતિનો ઉપયોગ શેની તૈયારી માટે થાય છે?

કેટલીક બાબતોમાં,લીથીયમ અન્ય આલ્કલી ધાતુઓથી અલગ પડે છે. આનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે?

અગ્નિશામકમાં ${H_2}SO_4$ ઉપરાંત અન્ય શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo